e-FIR ગુજરાત : હવે વાહન કે મોબાઈલ ખોવાય તો ઘરે બેઠા FIR કરો, જનો પદ્ધતિ

ગુજરાત સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે લોકો હવે તેમના વાહનો અથવા મોબાઈલ ફોનની ચોરીની જાણ કરવા માટે રાજ્યના ગૃહ વિભાગની વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને “ઈ-એફઆઈઆર” નોંધાવી શકે છે. e-FIR ગુજરાત લોકો હવે પોલીસ સ્ટેશન જવાને બદલે રાજ્યના ગૃહ વિભાગની વેબસાઈટ અથવા સિટીઝન પોર્ટલ “gujhome.gujarat.gov.in” અથવા “સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ” મોબાઈલ એપનો ઉપયોગ … Read more

Video: વલસાડ અંબિકા નદીના કિનારે ફસાયેલા લોકોને હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાયા

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદથી લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ગામો અને કેટલાક વિસ્તારો હજુ સુધી પાણીમાં ગરકાવ છે. NDRF, SDRF અને નૌકાદળ દ્વારા આ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો સૌરાષ્ટ્રના કેટલાક સંપર્ક વિહોણા બન્યા છે. અતિશય વરસાદથી ગુજરાતના કેટલાક … Read more

ચોમાસું ૨૦૨૨: સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં આગામી 2 દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી

ચોમાસું ૨૦૨૨ સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં આગામી 2 દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી

છેલ્લા અઠવાડીયામાં સમગ્ર ગુજરાત વરસાદ મન મુકીને વરસી રહ્યો છે. અને હજુ આગામી 2 દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. સમગ્ર ગુજરાતમાં આગામી ૨૪ કલાક માટે હવામાન ખાતાની ભારેથી અતિભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર ને કચ્છ ભારે વરસાદ પડી શકે છે. આ આગાહી … Read more