ગુજરાત જ્ઞાન ગુરુ ક્વીઝનું પ્રથમ અઠવાડિયાનું રીઝલ્ટ જાહેર @g3q.co.in

ભારતની આઝાદીના 75માં વર્ષ નિમિત્તે, ગુજરાત સરકારે દેશની સૌથી મોટી ક્વિઝ સ્પર્ધા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઉર્ફે “G3Q” શરૂ કરી છે, દર શનિવારના રોજ, સમગ્ર સપ્તાહ દરમિયાન રમાતી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ જાહેર કરવામાં આવશે. G3Q ક્વિઝ દર અઠવાડિયે રવિવારથી શુક્રવાર સુધી રમવામાં આવે છે, ત્યારબાદ દર શનિવારે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ જાહેર … Read more