[ASRB] કૃષિ વૈજ્ઞાનિકો ભરતી બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ASRB ભરતી 2022: એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ રિક્રુટમેન્ટ બોર્ડે નોન-રિસર્ચ મેનેજમેન્ટ હોદ્દાઓ માટે ભરતીની સૂચના પ્રકાશિત કરી છે. ASRB નોટિફિકેશન મુજબ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, વિભાગના વડા, પ્રાદેશિક સ્ટેશન/કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક-કમ-મુખ્ય હોદ્દા માટે 349 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારો તેમની અરજી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરી શકે છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને વિભાગના વડા માટે અરજી સબમિટ કરવાની … Read more