કપાસના ભાવમાં આજે જોવા મળ્યો ઘટાડો, જાણો તમારી માર્કેટયાર્ડના ભાવ

કપાસના ભાવમાં આજે જોવા મળ્યો ઘટાડો, જાણો તમારી માર્કેટયાર્ડના ભાવ

કપાસનાં ભાવમાં તેજી ટકી નહી અને ભાવમાં આજે ફરી રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. જિનોને ઊંચા ભાવથી કપાસ ખરીદવો હાલ પોસાયતેમ જ નથી. સરકાર આગામી દિવસોમાં રૂની આયાત ડ્યૂટી ઘટાડે તેવી સંભાવનાઓ વધી ગઈ હોવાથી કપાસમાં હવે તેજી થવી મશ્કેલ લાગી રહી છે. જો આયાત ડ્યૂટી હટશે અને આયાત પેરિટી આવી તો કપાસનાં ભાવ ઝડપથી … Read more