ઇન્ડિયન આર્મીમાં આવી TGC ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ઇન્ડિયન આર્મીમાં આવી TGC ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ભારતીય આર્મી TGC ભરતી 2022: ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્પ્સ (TGC) ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ ભારતીય સેના કુલ 40 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 1 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય આર્મી TGC ભરતી 2022 માટે તેની સત્તાવાર વેબસાઇટ @joinindianarmy.nic.in … Read more