સોના ચાંદીના ભાવમાં આવી આજે તેજી, જાણો આજના તાજા ભાવ
સોના ચાંદીના ભાવ : ભારતીય વાયદા બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. આજે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને આ કિંમતી ધાતુ 4 ટકાથી વધુ ઉછળીને 24 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે. 21 ડિસેમ્બર, બુધવારે ભારતીય વાયદા બજારમાં સોના અને … Read more