સુરત મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 : સુરત શહેર વિસ્તારમાં એન.એચ.એમ. / આર.સી.એચ 2 પ્રોગ્રામ તથા આર.બી.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી (આરસીએચ) દ્વારા તા. 30-12-2022 તથા 31-122022ના રોજ મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સની જગ્યાઓ માટે 11 માસ માટે અથવા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ મંજુર થયેલ કાયમી જગ્યાઓની ભરતી થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણ વાળી ખાલી પડેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ધોરણ 10 પાસ માટે આવી ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સુરત માહનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલ છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલસુરત મહાનગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામમેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સ
કુલ જગ્યા15
સંસ્થાસુરત મહાનગરપાલિકા
ઈન્ટરવ્યુ તારીખ30-122022
3112-2022
પસંદગી પ્રકારઇંટરવ્યૂ આધારિત

પોસ્ટ

  • ફૂલ ટાઈમ મેડિકલ ઓફિસર – 11
  • સ્ટાફ નર્સ – 04
આ પણ વાંચો : [APY] અટલ પેન્શન યોજના 2023 : 60 વર્ષથી વધુ ઉમરના લોકોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
ફૂલ ટાઈમ મેડિકલ ઓફિસરએમ.બી.બી.એસ. (મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ) અને ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
સ્ટાફ નર્સબી.એસ.સી. નર્સિંગ (ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ) તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
બેઝીક કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ.

અથવા

જી.એન.એમ. (ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામથી પાસ કરેલ) તથા ગુજરાત નર્સિગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
બેઝીક કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ.

ઉમર મર્યાદા

  • મહતમ : 45 વર્ષ

પગાર ધોરણ

  • ફૂલ ટાઈમ મેડિકલ ઓફિસર : 60000
  • સ્ટાફ નર્સ : 13000

પસંદગી પ્રક્રિયા

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર આપેલ સરનામે સત્વરે હાજર રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • ઈન્ટરવ્યુ તારીખ : 3012-2022 (શુક્રવાર) અને 31-12-2022 (શનિવાર)
આ પણ વાંચો : જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here