SGG યુનીવર્સીટી દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા ભરતી 2022 : SSGU ગોધરા દ્વારા હમણાં એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ક્લાર્ક તથા અન્ય પોસ્ટો માટે ઉમેદવારોની જરૂરીયાત છે. આ ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ અને અન્ય માહિતી નીચે આપેલી છે.

SGG ગોધરા ભરતી 2022

શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે જમા આ સંસ્થા દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચ આપેલી છ.

SGG ગોધરા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા
પોસ્ટ જુનિયર ક્લાર્ક & અન્ય
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોકરી સ્થળ ગોધરા / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 21.11.2022

પોસ્ટ

ક્રમ પોસ્ટશૈક્ષણિક લાયકાતઉમર મર્યાદા પગાર ધોરણ
1.મદદનીશ રજીસ્ટ્રારસારા શૈક્ષણિક રેકોર્ડ સાથે UGC સાત પોઈન્ટ સ્કેલમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી અથવા તેની સમકક્ષ B ગ્રેડ.
II. ઇચ્છનીય: વહીવટ/એકાઉન્ટ્સ/સચિવાલયના કાર્યમાં ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ/
કાનૂની બાબતો/શૈક્ષણિક અને પરીક્ષા બાબતો, યુનિવર્સિટી, સરકારી/સેમીમાં પ્રાધાન્યક્ષમ
સરકાર / સંશોધન સંસ્થા / જાહેર ઉપક્રમ.
40 વર્ષ (ગુજરાત સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે)પે સ્કેલ + GP : રૂ. રૂ. 9300 – 34800 + 5400
2.જુનિયર ક્લાર્ક I. ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ કોઈપણ યુનિવર્સિટીઓની સ્નાતકની ડિગ્રી
II. કોમ્પ્યુટર એપ્લીકેશનનું સારું કામ જ્ઞાન.
III. ઇચ્છનીય: વહીવટ/ જોડાણ/ એકાઉન્ટ્સ/ સચિવાલયના કાર્યમાં ત્રણ વર્ષનો અનુભવ/
યુનિવર્સિટી, સરકારી / અર્ધસરકારી / સંશોધનમાં કાનૂની બાબતો/ શૈક્ષણિક અને પરીક્ષાની બાબતો
35 વર્ષ (ગુજરાત સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે)પે સ્કેલ + GP : રૂ. 5200 – 20200 + 1900

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 21.10.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 21.11.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here