[SSC] સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 12 પાસ પર 4500 જગ્યાઓ માટે ભરતી

SSC CHSL ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર (CHSL) પોસ્ટ્સ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, SSC કુલ 4500 પદો પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 06 ડિસેમ્બર 2022 ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો તેની સત્તાવાર વેબસાઇટ @ssc.nic.in દ્વારા 04.01.2023 સુધી SSC CHSL ભરતી 2022 માટે ઑનલાઇન અરજી કરી શકે છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી કામદાર પેન્શન યોજના 2022 : હવે કામદારોને પણ મળશે પેન્શન

SSC CHSL ભરતી 2022

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ પોસ્ટો પર 4500 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિટી નીચે આપેલી છે.

SSC CHSL ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટ CHSL
કુલ જગ્યાઓ 4500
અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ 06.12.2022
અરજી કરવાની છેલ્લી તારીખ 04.01.2023
અરજી મોડ ઓનલાઈન
નોકરી સ્થળ ભારતમાં ગમે ત્યાં
નોકરીનો પ્રકાર સરકારી

પોસ્ટ

  • લોઅર ડિવિઝન ક્લાર્ક / જુનિયર સચિવાલય મદદનીશ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

ઉમર મર્યાદા

  • લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 27 વર્ષ

પગાર ધોરણ

  • લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)/ જુનિયર સચિવાલય મદદનીશ (JSA):
    • પે લેવલ-2 (રૂ. 19,900-63,200)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO):
    • પે લેવલ-4 (રૂ. 25,500-81,100) અને લેવલ-5 (રૂ. 29,200-92,300).
  • ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ ‘A’:
    • પે લેવલ-4 (રૂ. 25,500-81,100).

અરજી ફી

  • Gen/ OBC: Rs. 100/-
  • SC/ ST/ PwD/ Female/ Other: Rs. 0/-

પસંદગી પ્રક્રિયા

  • સ્ટાફ સિલેક્શન કમિશનની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે.
    • ટાયર-1 લેખિત પરીક્ષા
    • ટિયર-2 લેખિત પરીક્ષા
    • ટાયર3 કૌશલ્ય કસોટી/ટાઈપીંગ ટેસ્ટ
    • દસ્તાવેજ ચકાસણી
    • તબીબી તપાસ

અરજી કઈ રીતે કરવી?

  • SSC માં CHSL ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
  • નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક @www.ssc.nic.in પર ક્લિક કરો.
  • તે પછી “SSC CHSL ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
  • સૂચનાને ધ્યાનથી વાંચો, બાદમાં SSC પોર્ટલમાં લોગ ઇન કરો અને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
આ પણ વાંચો : HDFC બેંક પરિવર્તન છાત્રવૃતિ યોજના : આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ : 06.12.2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 04.01.2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર સાઇટ Click Here
HomePageClick Here