સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨

સુરત મહાનગરપાલિકાની નીચે જણાવેલ કેડરોની હાલમાં ખાલી પડેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી

ઉક્ત જગ્યાઓ માટે અરજદારે https://www.suratmunicipal.gov.in ની વેબસાઈટ ઉપર તા.૦૮)૦૮ ૨૦૨૨ (સમય ઃ સવારે ૧૧:૦૦ કલાક) થી તા.૨૧/૦૮/૨૦૨૨ (સમય : રાત્રે ૧૧:૦૦ કલાક) દરમ્યાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉક્ત જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની ઉક્ત વેબસાઈટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે. વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગનો ફોન નં.૦૨૬૧-૨૪૨૩૭૫૧ ૫૬ એક્સ-૨૩૧ અથવા એક્સ-૨૯૯ ઉપર સંપર્ક કરવો.

સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી વિસ્તૃત માહિતી

સંસ્થાનું નામ સુરત મહાનગરપાલિકા
નોકરીનું નામ એસેસમેન્ટ એન્ડ રીકવરી ઓફીસર
ગાર્ડન અધિક્ષક
નાયબ ગાર્ડન અધિક્ષક
નોકરી સ્થળ સુરત, ગુજરાત
છેલ્લી તારીખ ૨૧-૦૮-૨૦૨૨
અધિકૃત વેબસાઇટhttps://www.suratmunicipal.gov.in/

શૈક્ષણિક લાયકાત

વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચો.

એપ્લિકેશન મોડ

માત્ર ઓનલાઈન મોડ દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવશે.

અરજી કરવાની રીત

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- https://www.suratmunicipal.gov.in/recruitment/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ઉપયોગી લીંક

જાહેરાત અહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment