SBIના ગ્રાહકો માટે ખાસ જોઈલો નહિતર ખાતું થયી જશે બંધ,નહીં થાય ટ્રાન્ઝેક્શન

જો તમે SBIના ગ્રાહક છો તો તમારા માટે આ મહત્વના સમાચાર છે. તમારા બેન્કના કોઇ પણ કામ ન અટકે તેના માટે આ કામ ઝડપથી કરી લેજો

SBI મહત્વના સમાચાર

જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ખાતું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકે ઘણા ખાતા બંધ કરી દીધા છે. હવે આ ગ્રાહકો કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. હકીકતે બેંકે તે ખાતા બંધ કરી દીધા છે. જેમની KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. આ પછી ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં તેમના એકાઉન્ટ બંધ કરવા વિશે પોસ્ટ કર્યું છે.

જડપી કરવી લો KYC

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પેન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2021 નક્કી કરી હતી. જો તમે 30 જૂન સુધી આવું નહી કર્યું હોય તો તમારુ પાનકાર્ડ નિષ્ક્રિય થઇ જશે અને બાદમાં તમે જ્યારે રિએક્ટિવેટ કરાવવા જશો તો 1000 રૂપિયા દંડ આપવો પડશે.

બેન્કે એ કર્યું ટ્વિટ

KYC કેમ ફરજીયાત કરાયું

1 જુલાઈથી બદલાયેલા નિયમોમાં KYCને લઈને વારંવાર અપડેટ આપવામાં આવતી હતી. વધતી જતી છેતરપિંડી અને ફ્રોડના કારણે રિઝર્વ બેંકે પણ સતત KYC અપડેટ કરવાની સલાહ આપી છે. અગાઉ, બેંકો દ્વારા 10 વર્ષમાં એકવાર KYC અપડેટ કરવામાં આવતું હતું. પરંતુ હવે દર ત્રણ વર્ષે અપડેટ થઈ રહ્યું છે