સરદાર કૃષિનગર યુનીવર્સીટી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

SDAU ભરતી 2022 | સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU Bharti 2022) એ સ્કીલ્ડ વર્કર પોસ્ટ 2022 માટે નોટિફિકેશન પ્રકાશિત કર્યું છે. લાયક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અધિકૃત સૂચનાનો સંદર્ભ લો અને આ પોસ્ટ માટે અરજી કરો. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

SDAU ભરતી 2022

સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટી દ્વારા તાજેતરમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે જેમાં આ યુનીવર્સીટી દ્વારા તાલીમબધ્ધ કામદારની જગ્યાઓ માટે પરીક્ષા વગર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલ છે.

SDAU ભરતી 2022- હાઇલાઇટ્સ

યુનીવર્સીટીનું નામ સરદારકૃષિનગર એગ્રીકલ્ચર યુનીવર્સીટી
પોસ્ટ તાલીમબધ્ધ કામદાર
શ્રેણી સરકારી નોકરી
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યું આધારિત
નોકરી સ્થળ ગુજરાત / ઇન્ડિયા
સત્તાવાર સાઈટ https://www.sdau.edu.in

પોસ્ટ

  • તાલીમબધ્ધ કામદાર

શૈક્ષણિક લાયકાત

  • જે ઉમેદવારો SDAU Skilled Worker Bharti 2022 માટે અરજી કરવા માગે છે તેમણે પોસ્ટના નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા, અનુભવના આધારે લઘુત્તમ સ્તરના લાયકાત માપદંડોને પૂર્ણ કરવા પડશે. સત્તાવાર વેબસાઇટ પરથી SDAU કુશળ કામદાર પાત્રતા માપદંડ તપાસો.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • રૂ. 13500 (નિયત પગાર દીઠ માસ)

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here