રાજકોટ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨, રૂ. ૧૨ હજાર થી પગાર શરુ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાઈન મેન પોસ્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ૨૦૨૨

રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા રોશની શાખાની નીચેની વિગતે તદ્દન હંગામી ધોરણે ૧૧(અગિયાર) માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઈન્ટરવ્યુ તા.૨૨/૦૭/૨૦૨૨,શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી ૧૨:૦૦ કલાક સુધી ડૉ.આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટીંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે જેથી સબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોને હાજર રહેવા જાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : રેલ્વે દ્વારા કલાર્કની ભરતી

રાજકોટ મહાનગરપાલિકા ભરતી હાઈલાઈટ

સંસ્થા રાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટ લાઈનમેન
કુલ જગ્યાઓ 10
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૨-૦૭-૨૦૨૨
સતાવાર વેબસાઈટ rmc.gov.in

રાજકોટ મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત

દ્યિોગિક તાલીમ સંસ્થા(આઈ.ટી.આઈ.) મો વાયરમેનનો કોર્ષ પાસ અથવા આઈ ટી આઈ નો ઇલેક્ટ્રીયન કોર્ષ પાસ અને ૦૧ વર્ષની એપ્રેન્ટીસશીપ પૂર્ણ કરેલ હોવી જોઇએ.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અનુભવ

અનુભવ વાયરમેનની કામગીરીનો રાબે) વર્ષની સરકારી કચેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા પબ્લિક લીમીટેડ કંપની પ્રાઈવેટ લીમીટેડ કંપની એન.જી.ઓ. બેંકનો અનુભવ માન્ય ગણવામાં આવશે.

આ પણ વાંચો : તાર ફેન્સીંગ યોજના ગુજરાત

રાજકોટ મહાનગરપાલિકા ભરતી વય મર્યાદા

૧૮ વર્ષથી ઓછી નહીં અને ૪૫ વર્ષથી વધુ નહી.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ઉપયોગી માહિતી

  • ઉમેદવારે વોક ઇન ઈન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
  • ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાના રહેશે.
  • ભરતી અંગેના નિર્ણયની ચાખરી સત્તા કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.
  • ૧૧ માસ બાદ ઉમેદવાર આપી આપ છૂટ્ટા થયેલા ગણાશે.

આ પણ વાંચો : ૧૦ પાસ, ૧૨ પાસ યુવાનો ઘરે બેઠા પૈસા કમાઈ શકે છે

મહત્વપૂર્ણ લિંક

રાજકોટ મહાનગરપાલિકા ભરતી જાહેરાત અહી ક્લિક કરો
ભરતી ફોર્મ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો