આરોગ્ય વિભાગ ગુજરાત દ્વારા ભરતી,પગાર 30,000 થી શરુ

નેશનલ અર્બન હેલ્થ મિશન, ગુજરાત દ્વારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી પોસ્ટની ખાલી જગ્યા માટે ગુજરાતના લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.NHM વિભાગ ગુજરાત દ્વારા લાયકાત,ઉમર,પગાર જેવી સંપૂર્ણ માહિતી મેળવીશું.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન ગુજરાત ભરતી 2022

NHM ગુજરાત ભરતી 2022 : નેશનલ અર્બન હેલ્થ મિશન, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી પોસ્ટની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે to જાહેરાત વાંચી અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો એ અરજી કરવી.

રાષ્ટ્રીય આરોગ્ય મિશન ગુજરાત ભરતી 2022 હાઈલાઈટ

સંસ્થાનું નામ નેશનલ હેલ્થ મિશન ગુજરાત
પોસ્ટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી
કુલ જગ્યાયો 100+
નોકરી સરકારી
સત્તાવાર સાઇટ https://arogyasathi.gujarat.gov.in

પોસ્ટનું નામ

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

નોકરીનું સ્થળ

મોરબી, તાપી, છોટા ઉદેપુર, ખેડા, નવસારી, દાહોદ માં નોકરી ની જગ્યાઓ માટે ભરતી

લાયકાત

CCCH કોર્સ / B.Sc નર્સિંગ / પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ કોર્સ જુલાઈ 2020 અથવા જુલાઈ 2020 પછી B.Sc નર્સિંગ પાસ ઉમેદવારો.

પગાર ધોરણ

પોસ્ટ મુજબ નોટીફીકેશન જુઓ

નોકરીનું સ્થાન

ગુજરાત માં વિવિધ જીલ્લાઓ

અરજી કેવી રીતે કરવી

 • સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in પર જાઓ
 • “વર્તમાન ઓપનિંગ્સ” પર ક્લિક કરો “કમ્યુનિટી હેલ્થ ઓફિસર અને નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી” જાહેરાત શોધો, જાહેરાત પર ક્લિક કરો.
 • સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
 • ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
 • ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
 • તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
 • પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
 • ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
 • તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
 • તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
 • પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.

ફોર્મ તેમજ નોટીફીકેશન અગત્યની લીંક

નોટીફીકેશન મોરબી,તાપી,છોટા ઉદેપુર,ખેડા,નવસારી
સતાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in
હોમપેજ અહી ક્લિક કરો

Leave a Comment