ધોરણ 10 પાસ ઉપર મહેસાણા GSRTC દ્વારા ભરતી ની જાહેરાત

ધોરણ 10 પાસ 12 પાસ અને ITI વાળા માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મહેસાણા વિભાગે મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વાહન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને વિવિધ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પાડી છે.જેના વિશેની માહિતી અપને આજના આ આર્ટિકલ માં મેળવીશું.

GSRTC માં ભરતી 2022

GSRTC મહેસાણા દ્વારા વિવિધ ITI ટ્રેડમાં એપ્રેન્ટિસ પોસ્ટ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે.તો રસ ધરાવતા ઉમેદવારો 06 ઓગસ્ટ 2022 થી 18મી ઓગસ્ટ 2022 સુધી ઑફલાઇનઅરજી કરવાની રહેશે. આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કેવી રીતે અરજી કરવી અને પસંદગી પ્રક્રિયાની વિગતો માટે નીચે આપેલ છે.

GSRTC ભરતીની વિસ્તૃત માહિતી

ભરતીની જાહેર GSRTC મહેસાણા દ્વારા
પોસ્ટનું નામ એપ્રેન્ટિસ
અરજી પ્રક્રિયા ઑફલાઇન
નોકરી સ્થળ મહેસાણા
છેલ્લી તારીખ 20/08/2022
સત્તાવાર વેબસાઇટgsrtc.in

પોસ્ટનું નામ

  • મિકેનિક ડીઝલ
  • મિકેનિક મોટર વ્હીકલ
  • ઇલેક્ટ્રિશિયન
  • શીટ મેટલ વર્ક
  • વેલ્ડર
  • એડવાન્સ ડીઝલ ITI પાસ
  • કોપા

આ પણ વાંચો :આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે હર ઘર તિરંગા વોટ્સએપ ડીપી આ એપ થી ડાઉનલોડ કરો

શૈક્ષણિક લાયકાત

અરજી કરવા માટે ઉમેદવારો ધોરણ 10, 12 અને ITI પાસ હોવા જોઈએ.

પગાર ધોરણ

નોટીફીકેશન જુઓ

નોકરી સ્થળ

GSRTC મહેસાણા

અરજી પ્રકાર

ઓફલાઈન

મહત્વપૂર્ણ તારીખો

ઑફલાઇન અરજી શરૂ થવાની તારીખ: 06મી ઑગસ્ટ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ: 20મી ઓગસ્ટ 2022

અરજી કેવી રીતે કરવી

ઇચ્છુક અને લાયક ઉમેદવારો પ્રથમ www વેબસાઇટ પર તમારી જાતની નોંધણી કરો, સંપૂર્ણ નોંધણી પછી ઉમેદવારો ત્યાં તમામ દસ્તાવેજો જેમ કે શિક્ષણ લાયકાત, છોડવાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, માર્કશીટ અને જાતિ પ્રમાણપત્ર મોકલો. આ દસ્તાવેજને ઑફલાઇન એપ્લિકેશન ફોર્મમાં જોડો. 20/08 પહેલા અરજી સમિટ કરો. /2022 જાહેરાતમાં આપેલ સરનામા પર.

ઉપયોગી લીંક

જાહેરાત અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો