પ્રધાનમંત્રી કિસાન યોજના: આ કામ નહિ કરો તો આ હપ્તે મહી મળે 2000 રૂપિયા

ભારત દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વગેરે. જેમાં PM Kisan Yojana હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભારતના તમામ ખેડૂતોને PM Kisan Yojana e-KYC Process 2022 કરવાનું રહેશે.

PM કિસાન યોજના E-KYC પ્રક્રિયા 2022

પ્રધાનમંત્રી કિસાન યોજનાના 11 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુત્રો મુજબ, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ટૂંક સમયમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સન્માન રાશિ મેળવવા ખેડૂત લાભાર્થીએ PM Kisan e-KYC ફરજિયાત કરવાનું રહેશે.

મિત્રો આજે આપણે PM Kisan eKYC Process 2022 આર્ટિકલની મદદથી તમામ માહિતી જાણીશું. જેવી કે, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લાભ મેળવવા Pm Kisan Ekyc કેવી રીતે કરાય ? મોબાઈલ દ્વારા કેવી રીતે ઈ-કેવાયસી કરી શકાય વગેરે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું. તેની માહિતી આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

PM કિસાન યોજના- હાઇલાઇટ્સ

આર્ટિકલનું નામPM Kisan Yojana eKYC Process 2022
આર્ટિકલનો પેટા વિભાગપીએમ કિસાન યોજનામાં આ તારીખ સુધી કરી શકશો ઈ-કેવાયસી
વિભાગનું નામકૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનું નામPm Kisan Samman Nidhi Yojana
લાભાર્થીદેશના નાના અને સિમાંત ખેડુતો
સુચનાPM કિસાન યોજના eKYC
પેમેન્ટ મોડ Direct Bank Transfer
PM Kisan 12માં હપ્તાની તારીખ Coming soon….

PM કિસાન KYC સ્ટેટસ કેવી રીતે ચેક કરવું

પીએમ કિસાન યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છી કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.

  • Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
  • Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
  • Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કરો.
  • Step 4. હવે તમે e-kyc Status પર ક્લિક કરવાનું રહેશે.
  • Step 5. છેલ્લે, તમારો આધારકાર્ડ નંબર નાખીને e-KYC Status જાણી શકશો.

PM કિસાન યોજના EKYC પ્રક્રિયા

PM Kisan eKYC Yojana 2022 : જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે. તો e-KYC અંગે તમારે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ લંબાવી હતી. જેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 Aug,2022 કરવામાં આવી છે.

પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લી તારીખ વધાર્યા બાદ, ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. CSC એટલે કે Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Yojana E-kyc હવે 31 Aug, 2022 સુધી કરી શકે છે.

PM કિસાન યોજના E KYC ની પ્રક્રિયા કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ Google માં જઈને “PM Kisan Yojana” ટાઈપ કરો.
  • ત્યારબાદ PM Kisan Yojana e KYC ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
  • Home Page ના સ્ક્રીનની જમણી બાજુએ ‘Faremer Corner’ હેઠળના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘eKYC’ (NEW) પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળના પેજ પર ‘આધાર OTP Ekyc’ ફોર્મ ભરો, તમારો આધાર નંબર દાખલ કરીને ‘સર્ચ બટન પર ક્લિક કરો.
  • એકવાર તમે Aadhar Link કરેલ મોબાઇલ નંબર દાખલ કર્યા બાદ, તમારા મોબાઇલ નંબર પર Text Message દ્વારા તમને OTP પ્રાપ્ત થશે.
  • તમે OTP દાખલ કર્યા પછી, તમારું e KYC સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here