[WR] પશ્ચિમ રેલ્વેમાં આવી ૧૨ પાસ માટે ભરતી : પગાર ૨૫૫૦૦ થી શરુ

પશ્ચિમ રેલ્વે ભરતી 2022 : પશ્ચિમ રેલવે (WR) ના રેલવે રિક્રૂટમેન્ટ સેલ (RRC Recruitment 2022) તેની સત્તાવાર વેબસાઇટ પર સ્પોર્ટ્સ ક્વોટા (Sports Quota)ની વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઇન અરજી (Apply Online) પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે.

પશ્ચિમ રેલ્વે ભરતી 2022

પશ્ચિમ રેલ્વે દ્વારા તાજેતરમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પશ્ચિમ રેલ્વે ભરતી 2022- હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ પશ્ચિમ રેલ્વે
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જાહેરાત ક્રમાંક RRC/WR/02/2022 (Sports Quota)
કુલ જગ્યાઓ ૨૧
નોકરીનો પ્રકાર રેલ્વેની નોકરી
નોકરી સ્થળ ભારતમાં ગમે ત્યાં
અરજી કરવાની છેલ્લી તારીખ ૦૪.૧૦.૨૦૨૨
અરજી મોડ ઓનલાઈન
અધિકૃત સાઈટ https://www.rrc-wr.com/

પોસ્ટ

  • રેસલિંગ
  • પાવરલિફ્ટિંગ
  • શૂટિંગ
  • કબડ્ડી
  • જિમ્નાસ્ટિક્સ
  • ક્રિકેટ
  • બોલ
  • બેડમિન્ટન
  • હોકી

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ ફિલ્ડમાં સ્નાતક છે અથવા 12મું પાસ – ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

આવેદન ફી

  • એસસી/એસટી/એક્સ સર્વિસમેન/મહિલા, લઘુમતી અને આર્થિક પછાત વર્ગ કેટેગરીના – રૂ।. 250/-
  • જનરલ કેટેગરીના – રૂ. 500/-

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતી પરીક્ષણો અને રમતગમતની સિદ્ધિઓ, શૈક્ષણિક લાયકાતોના મૂલ્યાંકન પર આધારિત હશે. જે ઉમેદવારો ટ્રાયલમાં ફિટ જણાય છે, તેમને માત્ર આગામી તબક્કા માટે જ ધ્યાનમાં લેવામાં આવશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારોને ટ્રાયલ પહેલા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ : 05/09/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 04/10/2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment