નીતિ આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : પગાર 70000 થી શરુ

નીતિ આયોગ ભરતી 2022: કેન્દ્ર સરકાર ના નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.કેન્દ્ર સરકાર માં નોકરી કરવા માટે ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે.આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.નીતિ આયોગ દ્વારા 13 સપ્ટેમ્બર ના રોજ આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.

નીતિ આયોગ ભરતી 2022

નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે ઉમેદવારો એ ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી તારીખ 12/10/2022 સુધી કરી શકાશે.

નીતિ આયોગ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામનીતિ આયોગ
પોસ્ટનું નામકન્સલ્ટન્ટ,યંગ પ્રોફેશનલ્સ
કુલ જગ્યાઓ28
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળદિલ્હી
અરજીની છેલ્લી તારીખ12 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટniti.gov.in

પોસ્ટ

પોસ્ટનું નામજગ્યાઓ
કન્સલ્ટન્ટ06
યંગ પ્રોફેશનલ્સ22

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
કન્સલ્ટન્ટધોરણ 12 પાસ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન ની ડીગ્રી(સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયમાં),B.E/B.Tech/MBBS/CA અને LLB ની ડીગ્રી.
3 થી 8 વર્ષનો અનુભવ
યંગ પ્રોફેશનલ્સB.E/B.Tech/MBBS/CA અને LLB અને માસ્ટર ડીગ્રી ઇન સાયન્સ,સ્ટેટિક્સ,ઓપરેશન રિસર્ચ, પબ્લિક પોલિટી,ડેવલપમેન્ટ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન.
01 એક વર્ષનો અનુભવ

ઉમર મર્યાદા

  • જાહેરાતની તારીખે ઉમેદવારોની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ.

પગાર ધોરણ

  • કન્સલ્ટન્ટ : રૂ.70000/-
  • યંગ પ્રોફેશનલ્સ : રૂ.80000 થી 1,45,000/-

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારો ની પસંદગી નીતિ આયોગના ધારા ધોરણો મુજબ અનુભવ અને મેરિટના આધારે કરવામાં આવશે.તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.workforindia.niti.gov.in પર જઈને તારીખ 12 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે.અરજી ફક્ત ઓનલાઈન જ કરેલી હશે તો જ સ્વીકારવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 12 ઓક્ટોબર 2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here