NHM વલસાડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

વલસાડ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ અને નેશનલ હેય મિશન અંતર્ગત મંજૂર થયેલ AM/FHW ની સામે ખાલી રહેલ જગ્યાઓ પર કરાર આધારીત સતે ૧૧ માસ માટે ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. ઈચ્છુક ઉમેદવારોએ સ્વ ખર્ચે તા. ૦૭-૧૦-૨૦૨૨ના સાંજે ૫.૦૦ કલાક સુધી મળી રહે તે રીતે |RPAD/Speed Post મારફતે નીચે જણાવેલ સરનામે મોકલી આપવાની રહેશે. નિયત અરજી પત્રક valsaddp.gujarat.gov.in લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.

NHM વલસાડ ભરતી 2022

નેશનલ હેલ્થ મિશન વલસાડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. તેમાં આ સંસ્થા દ્વારા AHM/FHW ની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જગ્યાઓ ભરવાની છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અર્જ્હી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

NHM વલસાડ ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ નેશનલ હેલ્થ મિશન વલસાડ
પોસ્ટ AHM/FHW
જગ્યાઓ 04
નોકરી સ્થળ વલસાડ / ગુજરાત
નોકરીનો પ્રકાર કરાર આધારિત
ઈન્ટરવ્યું તારીખ 07.10.2022

પોસ્ટ

  • AHM
  • FHW

શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત રાજ્ય માન્યતા પ્રાપ્ત કોલેજ/ યુનિવર્સિટીથી ANM/FHW નર્સિગ ની ડિગ્રી તથા ગુજરાત નર્સિંગ કાઉન્સીલનું માનવ જીસ્ટ્રેશન અને કોમ્પ્યુટર સર્ટિફિકેટ તેમજ જ્ઞાનન હોવું જરૂરી છે.

પગાર ધોરણ

  • 12,500 રૂપિયા ફિક્સ પગાર

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્ર્સ્તુત ભરતીમાં ઉમેદવારે અરજી કરવા માટે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલ તારીખના દિવસે આપેલ સરનામે હાજર રહેવાનું થશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 07.10.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here