NHM ખેડા ભરતી 2022 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી ખેડા નડિયાદ ખાતે 11 માસના કરાર આધારિત નીચે મીડવાઈફરી, એકાઉન્ટન્ટ વગેરે જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
NHM ખેડા ભરતી 2022
NHM – નેશનલ હેલ્થ મિશન ખેડા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
NHM ખેડા ભરતી 2022 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ NHM ખેડા ભરતી 2022 પોસ્ટ નામ કોમ્પ્યુટર ઓપરેટર ક્લાર્ક અને અન્ય કુલ જગ્યા 30 સંસ્થા નેશનલ હેલ્થ મિશન (NHM) અરજી છેલ્લી તારીખ 31-12-2022 સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in અરજી પ્રકાર ઓનલાઈન
પોસ્ટ
જગ્યાનું નામ જગ્યાની સંખ્યા ફાર્માસિસ્ટ– ડેટા આસિસ્ટન્ટ (RBSK) 10 પ્રોગ્રામ આસિસ્ટન્ટ (CRS) 1 એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 3 એકાઉન્ટન્ટ ( NTEP) 1 પેરા મેડીકલ વર્કર (NLEP) 1 પબ્લિક હેલ્થ નર્સ (GUHP) 1 સેનેટરી ઇન્સ્પેકટર (GUHP) 1 ફાર્માસિસ્ટ (GUHP) 2 કોમ્પ્યુટર ઓપરેટર– ક્લાર્ક (GUHP) 1 ફીમેલ હેલ્થ વર્કર (GUHP) 4 લેબોરેટરી ટેકનીશીયન (NUHM) 1 મીડવાઈફરી (NU HM) 4
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ મુજબ અલગ લાયકાત આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
ઉમર મર્યાદા
પોસ્ટ મુજબ અલગ વય મર્યાદા આપવામાં આવેલ છે તેથી વધુ માહિતી માટે જાહેરાત વાંચો.
પગાર ધોરણ
જગ્યાનું નામ પગાર ફાર્માસિસ્ટ– ડેટા આસિસ્ટન્ટ (RBSK) રૂ. 13,000/- પ્રોગ્રામ આસિસ્ટન્ટ (CRS) રૂ. 13,000/- એકાઉન્ટન્ટ-ડેટા આસિસ્ટન્ટ – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૂ. 13,000/- એકાઉન્ટન્ટ (NTEP) રૂ. 13,000/- પેરા મેડીકલ વર્કર (NLEP) રૂ. 11,000/- પબ્લિક હેલ્થ નર્સ (GUHP) રૂ. 11,500/- સેનેટરી ઇન્સ્પેકટર (GUHP) રૂ. 8,000/- ફાર્માસિસ્ટ (GUHP) રૂ. 11,000/- કોમ્પ્યુટર ઓપરેટર-ક્લાર્ક (GUHP) રૂ. 8,000/- ફીમેલ હેલ્થ વર્કર (GUHP) રૂ. 11,000/- લેબોરેટરી ટેકનીશીયન (NUHM) રૂ. 13,000/- મીડવાઈફરી (NUHM) રૂ. 30, 000/- + ઇન્સેટીવ
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે.
અરજી કઈ રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી શરૂ તારીખ : 22-12– 2022
અરજી છેલ્લી તારીખ : 31-12-2022
મહત્વપૂર્ણ લિન્ક
Related Posts