NALCO મેનેજર ભરતી 2022 : નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO) એ મેનેજરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના મુજબ, NALCO કુલ 39 જગ્યાઓની ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 11 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NALCO મેનેજર ભરતી 2022 માટે તેની અધિકૃત વેબસાઇટ @nalcoindia.com દ્વારા 10.12.2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.
NALCO નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થામાં મેનજર તથા અન્ય જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.