[NALCO] નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડમાં આવી મેનેજરની ભરતી

NALCO મેનેજર ભરતી 2022: નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO) એ મેનેજરની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, NALCO કુલ 39 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 11 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NALCO મેનેજર ભરતી 2022 માટે તેની અધિકૃત વેબસાઇટ @nalcoindia.com દ્વારા 10.12.2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

NALCO ભરતી 2022

નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ સંસ્થામાં મેનેજરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીની જાહેરાત વાંચી જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

આ પણ વાંચો : 2 વ્હિલર માટે 20 હજાર સબસિડી સરકાર આપશે અને 3 વ્હિલર માટે 50 હજારની સબસિડી અને 4 વ્હિલર માટે દોઢ લાખની સબસિડી આપશે સરકાર

NALCO ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (NALCO)
પોસ્ટ મેનેજર
કુલ જગ્યાઓ 39
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ 22.09.2022
આવેદન કરવાની છેલ્લી તારીખ 10.12.2022
અરજી મોડ ઓનલાઈન
નોકરી સ્થળભારતમાં ગમે ત્યાં
નોકરીનો પ્રકાર સરકારી

પોસ્ટ

પોસ્ટનું નામ જગ્યાઓ
Deputy Manager (HRD)10
Assistant General Manager (Environment)1
Assistant General Manager (Mechanical)1
Assistant General Manager (Despatch)1
Assistant General Manager (E&I)1
Deputy Manager (Refractory)3
Deputy Manager (Finance)4
Deputy Manager (Safety)3
Assistant General Manager (Safety)1
Deputy Manager (System)1
Deputy Manager (Geology)1
AGM (Geology)1
Deputy Manager (Survey)1
Deputy Manager (Materials)6
Deputy Manager (Horticulture)4
કુલ જગ્યાઓ 39

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો પાસે CA, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, M.Sc, M.Tech, MBA, પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા માન્ય સંસ્થા/બોર્ડમાંથી સમકક્ષ લાયકાતનું પ્રમાણપત્ર/ડિગ્રી હોવી જોઈએ.
આ પણ વાંચો : હવે ખરીદો માત્ર 10 રૂપિયામાં LED બલ્બ, મળશે 3 વર્ષની ગેરંટી, ખરીદો આ રીતે

ઉમર મર્યાદા

  • લઘુત્તમ વય મર્યાદા – 35 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા – 45 વર્ષ

પગાર ધોરણ

  • ન્યૂનતમ પગાર: રૂ. 70,000/-
  • મહત્તમ પગાર: રૂ. 2,00,000/-

પસંદગી પ્રક્રિયા

  • નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરશે.
    • લેખિત કસોટી
    • ઈન્ટરવ્યુ
    • જૂથ ચર્ચા

અરજી કઈ રીતે કરવી?

  • નાલ્કોમાં મેનેજરની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
  • નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક @www.nalcoindia.com પર ક્લિક કરો.
  • તે પછી “નાલ્કો મેનેજર ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
  • સૂચનાને ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે તમારી ઓનલાઈન અરજી કન્ફર્મ કરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
આ પણ વાંચો : ગુજરાત વનબંધુ કલ્યાણ યોજના 2022 : ખેડૂતોને મળશે શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 22.09.2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 10.12.22022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here