મધ્યાહ્ન ભોજન સંસ્થા રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મધ્યાહ્ન ભોજન સંસ્થા રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : મધ્યાન ભોજન સંસ્થા રાજકોટ દ્વારા જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 02 તાલુકા MDM સુપરવાઇઝર: 21 ની જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીને લગતી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ વગેરે માહિતી નીચે આપેલી છે.

MDM રાજકોટ ભરતી 2022

મધ્યાહન ભોજન સંસ્થા રાજકોટ દ્વારા તાજેતરમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવાની હોવાથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM રાજકોટ ભરતી- હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ મધ્યાહન ભોજન સંસ્થા રાજકોટ
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જગ્યાઓ 23
નોકરીનો પ્રકાર કરાર આધારિત
નોકરી સ્થળ રાજકોટ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 21.09.2022

પોસ્ટ

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 02
  • તાલુકા MDM સુપરવાઇઝર: 21

શૈક્ષણિક લાયકાત

જિલ્લા પ્રોજેક્ટ સંયોજક

(અ) આવશ્યક લાયકાત –

  • માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પ૦% ગુણાંકન સાથે પાસ – કરેલ હોવી જોઈએ.
  • સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરિક્ષા પાસ કરેલ હોવી જોઈએ. – માન્ય યુનિવર્સિટીમાંથી એમ.સી.એ.ની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને
    અગ્રિમતા આપવામાં આવશે..

(બ) અનુભવ–

  • ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો ૨(બે) વર્ષનો અનુભવ ફરજીયાત
  • ડીટીપી (ડેસ્કટોપ પબ્લીકેશન) ઓપરેટર તરીકેનો અનુભવ આસીસ્ટન્ટ તરીકે વહીવટી કામનો અનુભવ હશે તેને અગ્રીમતા આપવામાં
    આવશે. મધ્યાહન ભોજન યોજનાની કામગીરીના અનુભવને પ્રથમ અગ્રીમતા આપવામાં –
    આવશે.

તાલુકા MDM સુપરવાઇઝર:

  • શૈક્ષણિક લાયકાત – ગ્રેજયુએટ ઈન હોમ સાયન્સ / ગ્રેજયુએટ ઈન ફૂડ એન્ડ
  • ન્યુટ્રિશન સાયન્સ અનુભવ – ૨ થી ૩ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ.
  • મધ્યાહન ભોજન યોજનાની કામગીરી તથા કોમ્પ્યુટર જ્ઞાન / અનુભવને પ્રથમ
    અગ્રીમતા આપવામાં આવશે.

ઉમર મર્યાદા

  • વયમર્યાદા – અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી નહી અને ૫૮ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહિ.

પગાર ધોરણ

  • જિલ્લા પ્રોજેક્ટ સંયોજક: 10,000 ફિક્સ
  • તાલુકા MDM સુપરવાઇઝર: 15,000 ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીની અંદર ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • ઉપરોક્ત લાયકાત પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેઓના પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નક્શો સાથે અરજીઓ નીચે મુજબના સરનામે મળી જાય તે રીતે રૂબરૂમાં કે રજીસ્ટર પોસ્ટ એ.ડી./સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : નાયબ કલેકટરશ્રી,મધ્યાહન ભોજન યોજનાની ક્ચેરી, ક્લેક્ટર ક્ચેરી, બીજો માળ, જિલ્લા સેવા સદન, શ્રોફ રોડ, રાજકોટ. ફોન નં.૦૨૮૧-૨૪૫૭૪૦૨

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ : 12.09.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 21.09.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here