[KVS] કેન્દ્રિય વિધાલય સંગઠનમાં આવી 4014 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત

KVS ભરતી 2022: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) એ PGT-TGT અને અન્ય જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, KVS કુલ 4014 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 2 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો KVS ભરતી 2022 માટે તેની અધિકૃત વેબસાઇટ @kvsangathan.nic.in દ્વારા 16.11.2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

KVS ભરતી 2022

KVS ની આ સૂચના વિશે, અમે તમારી સાથે નીચે બધી મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યા છીએ, જેને વાંચીને તમે આ સૂચના વિશેની દરેક મહત્વપૂર્ણ માહિતી સમજી શકો છો અને અરજી કરી શકો છો. KVS ની આ ભરતી પોસ્ટમાં તમે જાણશો કે,

આ પણ વાંચો : Gujarat Election 2022 : તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? જુઓ અહીં ક્લિક કરીને
  • KVS કઈ જગ્યાઓ પર ભરતી કરી રહી છે?
  • KVS ભરતી માટે પસંદગી પ્રક્રિયા શું છે?
  • KVS પોસ્ટ્સ માટે કેવી રીતે અરજી કરવી?

KVS ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ કેન્દ્રિય વિધાલય સંગઠન (KVS)
પોસ્ટ PGT-TGT અને અન્ય
કુલ જગ્યાઓ 4014
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ02.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ 16.11.2022
અરજી મોડ ઓનલાઈન
નોકરી સ્થળ ભારતમાં ગમે ત્યાં
નોકરીનો પ્રકાર સરકારી
આ પણ વાંચો : Gujarat Election 2022 : કોંગ્રેસનાં ઉમેદવારોની બીજી યાદી જાહેર, 46 સીટો પર આપી ટીકીટ

પોસ્ટ

પોસ્ટનું નામ જગ્યાઓ
TGT2154
PGT1200
પ્રિન્સીપાલ 278
હેડ માસ્તર 237
વાઈસ પ્રિન્સીપાલ 116
સેક્શન ઓફિસર 22
ફાઈનાન્સ ઓફિસર 07
કુલ જગ્યાઓ 4014

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતક/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ.

ઉમર મર્યાદા

  • ઉંમર સંબંધિત માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો

પગાર ધોરણ

  • ન્યૂનતમ પગાર: રૂ. 44,900/-
  • મહત્તમ પગાર: રૂ. 47,600/-

પસંદગી પ્રક્રિયા

  • કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પસંદગી પ્રક્રિયામાં નીચેના પગલાંઓ શામેલ હશે.
    • પ્રારંભિક પરીક્ષા
    • ઈન્ટરવ્યુ
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી

અરજી કઈ રીતે કરવી?

  • KVS માં PO ની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
  • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
  • નીચે આપેલ ઓનલાઈન એપ્લાય લિંક @www.kvsangathan.nic.in પર ક્લિક કરો.
  • તે પછી “KVS ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
  • નોટિફિકેશનને ધ્યાનથી વાંચો અને વિનંતી કરેલ તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • છેલ્લે, તમારી ઓનલાઈન અરજી કન્ફર્મ કરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 02.11.2022
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 16.11.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here