કપાસના ભાવમાં આજે જોવા મળ્યો ઘટાડો, જાણો તમારી માર્કેટયાર્ડના ભાવ

કપાસનાં ભાવમાં તેજી ટકી નહી અને ભાવમાં આજે ફરી રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. જિનોને ઊંચા ભાવથી કપાસ ખરીદવો હાલ પોસાયતેમ જ નથી. સરકાર આગામી દિવસોમાં રૂની આયાત ડ્યૂટી ઘટાડે તેવી સંભાવનાઓ વધી ગઈ હોવાથી કપાસમાં હવે તેજી થવી મશ્કેલ લાગી રહી છે. જો આયાત ડ્યૂટી હટશે અને આયાત પેરિટી આવી તો કપાસનાં ભાવ ઝડપથી નીચે આવી જાય તેવી ધારણા છે.

કપાસના ભાવમાં આજે થયો ઘટાડો

જિલ્લામાં અચાનક કપાસના ભાવમાં જંગી ઘટાડો થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે, પ્રતિ મણ 1700 આસપાસ કપાસના ભાવની ખરીદી કરાઇ રહી છે, ચૂંટણી બાદ કપાસના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને કપાસ વેચાણ પર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો તારીખ 13/12/2022 ને શનિવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર  માર્કેટ યાર્ડમાં 1840 રૂપિયા સુધીનો બોલાયો હતો. 

તમારી માર્કેટયાર્ડના આજના બજાર ભાવ

માર્કેટયાર્ડનું નામ સૌથી નીચો ભાવ સૌથી ઊંચો ભાવ
રાજકોટ16801780
અમરેલી11601772
સાવરકુંડલા16051771
જસદણ16801770
બોટાદ16751811
મહુવા16421718
ગોંડલ17011776
કાલાવડ17001785
જામજોધપુર13501766
ભાવનગર15011737
જામનગર14501840
બાબરા17201795
જેતપુર12801780
વાંકાનેર15501760
મોરબી16751795
રાજુલા15501760
હળવદ15801715
વિસાવદર16531771
તળાજા14501752
બગસરા15501791
જુનાગઢ16001751
ઉપલેટા16601745
માણાવદર17001785
ધોરાજી16111756
વિછીયા16501770
ભેંસાણ15001775
ધારી15951816
લાલપુર16341776
ધ્રોલ15581784
પાલીતાણા16111740
સાયલા16501790
હારીજ17051760
ધનસૂરા15901695
વિસનગર16001751
વિજાપુર15701776
કુકરવાડા16101725
ગોજારીયા16501734
હિંમતનગર15501802
માણસા15501744
કડી16011786
મોડાસા15901651
પાટણ16601756
થરા16701721
તલોદ16611758
સિધ્ધપુર16741765
ડોળાસા16351780
ટિંટોઇ15501696
દીયોદર16801720
બેચરાજી16601738
ગઢડા17251762
ઢસા17301761
કપડવંજ15001550
ધંધુકા17101761
વીરમગામ15661743
જાદર17001745
જોટાણા16801729
ચાણસ્મા16511732
ભીલડી13511691
ખેડબ્રહ્મા16701731
ઉનાવા15851761
શિહોરી16651745
લાખણી15001709
ઇકબાલગઢ16551748
આંબલિયાસણ16211730

રાજકોટના આજના બજાર ભાવ રૂપીયા 1680 થી 1780 રૂપીયા ભાવ બોલાયો. અમરેલીના આજના બજાર ભાવ રૂપીયા 1160 થી 1772 રૂપીયા ભાવ બોલાયો. સાવરકુંડલાના આજના બજાર ભાવ રૂપીયા 1605 થી 1771 રૂપીયા ભાવ બોલાયો.

આજના પેટ્રોલ ડીજલના ભાવઅહીં ક્લિક કરો
આજના સોના ચાંદીના ભાવ અહીં ક્લિક કરો
આજના માર્કેટભાવ અહીં ક્લિક કરો
આજનું રાશિફળ અહીં ક્લિક કરો
HomePageઅહીં ક્લિક કરો