JAU ભરતી 2022 : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, JAU એ તાજેતરમાં ફિલ્ડ પર્સન ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારો 21.12.2022 ના રોજ વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપે છે, JAU ભરતી વિશે વધુ વિગતો માટે અથવા નીચે આપેલ 2020 લેખ 20 જાહેરાત.
અનુક્રમણિકા
JAU ભરતી 2022
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર ફિલ્ડ પર્સન ની જગ્યા ભરવા માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીબની જાહેરાત વાંચી જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
JAU ભરતી 2022 – હાઈલાઈટ્સ
જાહેરાત કરનાર સંસ્થા | જુનાગઢ કૃષિ યુનિવર્સિટી |
પોસ્ટ | ફિલ્ડ પર્સન |
ઇંટરવ્યૂ તારીખ | 21.12.2022 |
નોકરી સ્થળ | જુનાગઢ / ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | jau.in |
પોસ્ટ
- ફિલ્ડ પર્સન
શૈક્ષણિક લાયકાત
- બી.ટેક. (એગ્રીલ એન્જી.) કોઈપણ માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી અને ગ્રામીણ વિસ્તારમાં સંબંધિત ક્ષેત્રનો અનુભવ ઇચ્છનીય છે.
- ઉમેદવાર ગ્રામીણ લોકો સાથે સ્થાનિક ગુજરાતી ભાષાના સંવાદમાં અસ્ખલિત હોવો જોઈએ.
આ પણ વાંચો : GSEB દ્વારા જાહેર કરાયેલ વિધાસહાયકની 2600 જગ્યાઓ માટેનું મેરીટ લિસ્ટ જાહેર, જુઓ તમારું નામ |
ઉમર મર્યાદા
- 28 વર્ષથી વધુ નહીં.
પગાર ધોરણ
- રૂ.15,000/- દર મહિને ફિક્સ.
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે જાહેરાતમાં આપેલા સરનામાં પર તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ તારીખ
- વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 21.12.2022
- સમય: 09:00
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
2 thoughts on “જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત, પગાર 15000 થી શરૂ”