Jio આપી રહ્યું છે 200 રૂપિયામાં કોલિંગ, ફ્રી ડેટાની સાથે અઢળક ફાયદા

ટેલીકોમ કંપનીની દિગ્ગજ કંપની રિલાયન્સ જીઓ પોતાના યૂઝર્સની સુવિધાઓ (Jio 20% Cashback) નું ખાસ ધ્યાન રાખે છે અને આ કારણ છે કે કંપની હંમેશા નવા પ્લાન અને ઓફર્સ લઈને આવે છે. હાલમાં કંપનીએ 299 રૂપિયાની કિંમતવાળો એક લોન્ગ ટર્મ પ્લાન રજૂ કર્યો છે, જે 365 દિવસની વેલિડિટી, અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા આપે છે. આ સાથે કંપનીએ જીઓ મહા કેશબેક ઓફર ની પણ જાહેરાત કરી છે. જે હેઠળ યૂઝર્સને ઘણા પ્લાન પર 20 ટકા કેશબેકનો લાભ મળશે. આવો જાણીએ જીઓ માર્ત મહા કેસ્બેક ઓફર વિશે.

199 રૂપિયાનો પ્લાન મહિના માટે

Jioના 199વાળા પ્લાનમાં 14 દિવસની વેલિડિટી છે. આ પ્લાનમાં દરરોજ 1.5 GB મુજબ 21 GB ડેટા ઓફર કરે છે. આ સાથે જ પ્લાન 300 SMS પણ ફ્રીમાં મળશે. આ પ્લાનને સબસ્ક્રાઈબ કરીને તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકો છો. પ્લાનમાં ઉપલબ્ધ વધારાના લાભોમાં Jio એપ્સના ફ્રી એક્સેસનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વાહન ઉપર મળશે સબસીડી

149 રૂપિયાનો પ્લાન મહિના માટે

Jioના 149વાળા આ પ્લાનમાં 20 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. કંપની આ પ્લાનમાં રોજના 1 જીબી પ્રમાણે કુલ 20 જીબી ડેટા આપે છે. દેશભરના તમામ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. દૈનિક 100 ફ્રી એસએમએસ આપતા આ પ્લાનમાં તમને Jio એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.

આ પણ વાંચો : અગ્નીવીર ભરતી ૨૦૨૨

179 રૂપિયાના પ્લાનમાં 24 GB ડેટા આવશે

રિલાયન્સ Jioના આ પ્લાનમાં તમને 24 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1 GB ડેટા પણ મળશે.પ્લાનમાં કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ પણ આપી રહી છે. જો તમે આ પ્લાનથી રિચાર્જ કરશો તો તમને Jio એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.

આ પણ વાંચો : બેંકમાં નોકરીની સુવર્ણ તક

199 રૂપિયાના પ્લાનમાં 34.5 GB ડેટા

આ પ્લાનમાં 23 દિવસની વેલિડિટી સાથે દરરોજ 1.5 GB ડેટાના હિસાબથી 34.5 GB ડેટા મળશે. કંપની દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપી રહી છે. આ પ્લાનની સાથે તમને Jio એપ્સનું ફ્રી એક્સેસ પણ મળશે.