જીલ્લા હેલ્થ સોસાયટી વડોદરા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જીલ્લા હેલ્થ સોસાયટી વડોદરા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, જીલ્લા પંચાયત, વડોદરાના તાબા હેઠળનાં તાલુકા નાં પ્રા.આ. કેન્દ્ર ખાતે ખાલી પડેલ તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર તદન હંગામી ધોરણે ૧૧ માસનાં કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ તેમનાં નામ સામે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ ભરવાની થાય છે. સદર જગ્યા મેરીટ આધારે થતી હોઈ લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તેમના ઉમર/શૈક્ષણિક લાયકાત/ડીગ્રીસર્ટી/અનુભવ/કોમ્પ્યુટર સર્ટી અસલ પ્રમાણપત્રો તથા એક સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ સહીત સ્વખર્ચે સવારે ૦૯:૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે.

DHS વડોદરા ભરતી 2022

જીલ્લા હેલ્થ સોસાયટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ માટેની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

DHS વડોદરા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ જીલ્લા હેલ્થ સોસાયટી – વડોદરા
પોસ્ટ વિવિધ જગ્યાઓ
જગ્યાઓ 03
નોકરીનો પ્રકાર કરાર આધારિત
નોકરી સ્થળ વડોદરા / ગુજરાત
પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યું આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ 28.09 2022 / 01.10.2022

પોસ્ટ

  • સ્ટાફ નર્સ
  • ફાર્માસિસ્ટ

શૈક્ષણિક લાયકાત

સ્ટાફ નર્સ

  • બી.એસ.સી. નર્સીંગ અથવા, INC માન્ય પ્રાપ્ત સંસ્થા દ્વારા ડીપ્લોમા ઈન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કોર્ષ, ગુજરાત કાઉન્સીલ રજીસ્ટેશન ફરજીયાત, બેઝીક કોમ્પ્યુટર કોર્ષ CCC તથા 2 વર્ષ હોસ્પિટલનો અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે

ફાર્માસિસ્ટ

  • માન્ય યુર્નીર્વસીર્ટીમાંથી મેળવેલ લાયકાત(B. PHARMA/ DPHARMA)ગુજરાત ફાર્મસી કાઉન્સીલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ, ગુજરાત તેમજ અંગ્રેજીનું પુરતુ જ્ઞાન તેમજ સરકારી માન્ય સંસ્થાઓ દ્વારા CCC/કોમ્પ્યુટરનુપ્રમાણપત્ર, અનુભવ વાળાને પ્રાથમિકતા આપવામાં આવશે.

ઉમર મર્યાદા

  • જાહેરાત પ્રસિધ્ધ થયાનાં દિવસે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

પગાર ધોરણ

  • સ્ટાફ નર્સ : 13,000
  • ફાર્માસિસ્ટ : 13,000

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને જાહેરાતમાં આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

  • ઇન્ટરવ્યુ તારીખ: 28-09-2022, 01-01-2022 (વધુ વિગતો: કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment