[new] ITI ચાણસ્મા દ્વારા નોકરીની તક,વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

ITI ચાણસ્મા દ્વારા કરાર આધારિત તેમજ કાયમી ધોરણે પ્રવાસી શિક્ષકો ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો અપને આજે એના વિષે લાયકાત,પગાર, પોસ્ટ અને અન્ય સમ્પૂર્ણ માહિતી આજના આ આર્ટીકલ માં મેળવીશું.

ITI ચાણસ્મા ભરતી માહિતી

સંસ્થાનું નામ ITI ચાણસ્મા
જાહેર પોસ્ટ પ્રવાસી શિક્ષક
અરજી પ્રક્રિયા ઓફલાઈન
ભરતી પ્રક્રિયા ડાયરેકટ્ટ ઈન્ટરવ્યું
પગાર ધારા ધોરણ મુજબ

પોસ્ટ નું નામ :

પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક

લાયકાત

પોસ્ટ મુજબ વધુ માહિતી માટે નોટીફીકેશન જુઓ

પગાર

નક્કી કરેલ ધારા ધોરણ મુજબ

આ પણ વાંચો :-ITBP દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨, ઓનલાઈન આવેદન કરો

ભરતી પ્રક્રિયા

પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક ની ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

ઉમેદવારો એ કેવી રીતે અરજી કરવી ?

પ્રવાસી સુપરવાઈઝર પ્રશિક્ષક ની ભરતી માટે લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો નીચે આપેલ જાહેરાતમાં જોઈ તે સરનામે મોકલી શકે છે.

અરજી કોણ કરી શકશે

પુરુષ અને મહિલા બંને

અરજી કરવા માટેની ફી

કોઈ પણ ફી નથી અરજી નીશુલ્ક્ કરી શકાશે

ભરતી ની જાહેરાત

ITI ચાણસ્મા દ્વારા

અંતિમ તારીખ

સંપૂર્ણ માહિતી નીચે ઓફીસીયલ નોટીફીકેશન માં આપેલ છે.

ઉપયોગી લીંક

નોટીફીકેશન અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો