ITBP દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨, ઓનલાઈન આવેદન કરો

બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અંતિમ તારીખ પહેલા આવેદન કરી શકે છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે આપેલી માહિતી વાંચીને આવેદન કરી શકે છે.

ITBP દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨

બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કુલ 37 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી SI Overseer ની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ૧૪ ઓગસ્ટ ૨૦૨૨ પહેલા સતાવાર વેબસાઈટ પર થી આવેદન કરી શકે છે.

ITBP દ્વારા ભરતીની જાહેરાત ૨૦૨૨ – હાઈલાઈટ

સંસ્થા બોર્ડર પોલીસ ફોર્સ
પોસ્ટ એસઆઈ નિરીક્ષક
ખાલી જગ્યાઓ 37
અંતિમ તારીખ૧૪ ઓગસ્ટ ૨૦૨૨
સતાવાર વેબસાઈટ www.itbpolice.nic.in

શૈક્ષણિક લાયકાત

10મું (મેટ્રિક) પાસ અથવા માન્ય બોર્ડમાંથી તેની સમકક્ષ અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.

ઉમર મર્યાદા

20 થી 25 વર્ષ.

પગાર ધોરણ

આ ભરતી માટે દર મહીને રૂ. ૩૫,૪૦૦/- થી રૂ. ૧,૨૪,૦૦/- સુધી ચુકવવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

પસંદગી પ્રક્રિયા

પસંદગી પીઈટી, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (પીએસટી), લેખિત કસોટી, કૌશલ્ય પરીક્ષણ અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આવેદન કઈ રીતે કરવું?

રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ ભરવાની તારીખ ૧૬-૦૭-૨૦૨૨
ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૧૪-૦૮-૨૦૨૨
સતાવાર જાહેરાત અહી ક્લિક કરો
આવેદન કરવાની લીંક અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો