IRCTC દ્વારા એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર એપ્રેન્ટિસ ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) એ કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ની 80 જગ્યાઓની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એપ્રેન્ટિસની અધિકૃત વેબસાઇટ પરથી ઑનલાઇન ફોર્મ ભરી શકે છે. આ ભરતીનું ઓનલાઈન ફોર્મ 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકાશે.

IRCTC એપ્રેન્ટિસ ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામકોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ80
અરજી પ્રકારઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.apprenticeship.gov.in

પોસ્ટ

  • કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ સહાયક

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડમાંથી 50% ગુણ સાથે ધોરણ 10 પાસ.
  • ટેકનિકલ લાયકાત: ITI માં COPA ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ.

ઉમર મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પગાર ધોરણ

  • વિવિધ સ્તર મુજબ ઉમેદવારોને રૂ.5000/- થી રૂ.9000/- સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
  • IRCTC એપ્રેન્ટિસ ભરતી ઓનલાઇન ફોર્મ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી ધોરણ 10 ના મેરીટ આધારે કરવામાં આવશે. ફાઇનલ સિલેક્શન ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની પક્રિયા પછી કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.apprenticeship.gov.in પરથી તારીખ 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

મહત્વપૂર્ણ તારીખ

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.apprenticeship.gov.in પરથી 25 ઓક્ટોબર 2022 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here