ICPS વડોદરા દ્વારા હેલ્પર અને ગાર્ડની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ICPS વડોદરા દ્વારા હેલ્પર અને ગાર્ડની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : સંકલિત બાળ સુરક્ષા યોજના વડોદરા હમણાં જ હેલ્પર તથા ગાર્ડની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની ઉપયોગી માહિતી વગેરે વિષે આ લેખ વાંચો. નવીનતમ અપડેટ્સ મેળવવા માટે latestyojana.in ને નિયમિતપણે તપાસતા રહો.

ICPS વડોદરા ભરતી

ICPS વડોદરા ભરતી : આ ભરતીની અંદર જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તેના માટેની તમામ મહીતી જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ વગેરે નીચે આપેલ છે.

ICPS વડોદરા ભરતી- હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ ICPS વડોદરા
પોસ્ટ હેલ્પર અને ગાર્ડ
અરજી કરવાની છેલ્લી તારીખ 26.08.2022
નોકરીનો પ્રકાર કરાર આધારિત
પસંદગી મોડ ઈન્ટરવ્યું આધારિત
નોકરી સ્થળ ગુજરાત / ઇન્ડિયા

પોસ્ટ

  • હેલ્પર અને ગાર્ડ

શૈક્ષણિક લાયકાત

  • ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ

ઉમર મર્યાદા

  • ન્યુનતમ : 21 વર્ષ
  • મહતમ : 40 વર્ષ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • માસિક 8000 રૂપિયા ફિક્સ પગાર

પસંદગી પ્રક્રિયા

  • ઈન્ટરવ્યું આધારિત

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 26-08-2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here