ICDS માં પ્રોટેક્શન ઓફિસરની જગ્યાઓ માટે આવી મોટી ભરતીની જાહેરાત

સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) ગુજરાતે નીચે જણાવેલી જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ICDS ભરતી 2022

સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આ સંસ્થા દ્વારા પ્રોટેક્શન ઓફિસરની જગ્યાઓ ભરવા વિશેની વાત કરવામાં આવી છે. તો આ જાહેરાત વાંચી જો કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ICDS ભરતી 2022 – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ
પોસ્ટ પ્રોટેક્શન ઓફિસર
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
પગાર 25000
અધિકૃત સાઈટ http://icds-wcd.nic.in/

પોસ્ટ

  • પ્રોટેક્શન ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • MRMMSW /MRS (મનોવિજ્ઞાન સમાજ શાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫ % સાથે ઉતિર્ણ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • 25000 ફિક્સ વેતન

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here