[IB] ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા 10 પાસ પર 1671 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

IBમાં 10 પાસ માટે મોટી ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

IB ભરતી 2022

ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા તાજેતરમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે 1671 ઉમેદવારોની જરૂરીયાત છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

IB ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ1671
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ25 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.mha.gov.in

પોસ્ટ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ1521
MTS150

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉમર મર્યાદા

  • સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ : 27 વર્ષથી વધારે નહિ
  • MTS : 18 થી 25 વર્ષ

પગાર ધોરણ

  • પગાર 21700 થી શરૂ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઈન પરીક્ષા, ઓફલાઇન પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર જઈને તારીખ 05 નવેમ્બર 2022 થી 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજી ફી

  • અન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/-
  • Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 25 નવેમ્બર 2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here