[GHB] ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતી

ધોરણ ૧૦ પાસ ભરતી : ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત દ્વારા ધોરણ ૧૦ પાસ ઉમેદવાર માટે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની ભરતી બહાર પાડવામાં આવી છે, જેની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયે ૧૦ દિવસમાં અરજી કરવાની રેહશે, આ ભરતીની વધુ વિગત નીચે મુજબ છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ૨૦૨૨ : જેઓ ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતમાં ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરીઓ શોધી રહ્યા છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી – હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ ગુજરાત હાઉસિંગ બોર્ડ, સુરત
કુલ ખાલી જગ્યા08
પોસ્ટડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (એપ્રેન્ટિસ)
આવેદન મોડ ઑફલાઇન
છેલ્લી તારીખ23.07.2022

પોસ્ટ

  • ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (એપ્રેન્ટિસ)

જગ્યાઓ

  • 08

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ ૧૦ પાસ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • રૂ.6,000/- પ્રતિ માસ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 23 જુલાઈ 2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here
સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here