ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022: પગાર 25000 થી શરુ

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી 2022: ગુજરાત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 11 મહિનાના કરારના આધારે હંગામી ધોરણે ટેકનિકલ નિષ્ણાતની જગ્યાઓ ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી ઑફલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી

ગુજરાત સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તાજેતરમાં એક જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા ટેકનીકલ એક્સ્પરની જગ્યાઓ ભરવામાં આવી છે. તો આ જાહેરાત વાંચી જે કોઈ લાયકાત ધરાવતો ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત સાયબર ક્રાઈમ ભરતી- હાઇલાઇટ્સ

સંસ્થાનું નામ ગુજરાત સાયબર ક્રાઈમ
પોસ્ટ ટેકનીકલ એક્સપર્ટ
નોકરી સ્થળ ગુજરાત / ઇન્ડીયા
નોકરીનો પ્રકાર કરાર આધારિત
આવેદન કરવાની છેલ્લી તારીખ 09.09.2022
સત્તાવાર સાઈટ https://cidcrime.gujarat.gov.in/

પોસ્ટ

  • ટેકનીકલ એક્સપર્ટ

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર Msc IT સિક્યુરિટી/Msc ડિજિટલ ફોરેન્સિક/Msc સાયબર સિક્યોરિટી/BE અથવા B.Tech in E&C/BE અથવા B.Tech in Computer Engineer/BE અથવા B.Tech in Computer Science/BE અથવા સરકાર માન્ય સંસ્થામાંથી B.Tech. અથવા IT/Information Communication Technology માં સંલગ્ન સંસ્થા લાયકાત ધરાવતી હોવી જોઈએ.
  • અનુભવઃ સાયબર સિક્યોરિટી અથવા ડિજિટલ ફોરેન્સિક અથવા સાયબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનમાં ઓછામાં ઓછો 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • થી ડિજિટલ ફોરેન્સિક/સાયબર સિક્યોરિટી કોર્સ પૂર્ણ કરેલ હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે
  • સરકાર માન્ય સંસ્થા અથવા સરકાર સંલગ્ન સંસ્થા.
  • ગુજરાત રાજ્યના તમામ શહેરો/જિલ્લાઓમાં ફરજ પર રહેશે.
  • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં નિપુણતા જરૂરી છે.
  • C.C.C. કમ્પ્યુટરનું સમકક્ષ જ્ઞાન હોવું જરૂરી છે.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • રૂ. 25,000/- માસિક ફિક્સ

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ :  09/09/2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here