ગુજરાત 108 ઇમરજન્સી ભરતી 2022 દ્વારા પરીક્ષા વગર સીધી ભરતી

ગુજરાત 108 ઇમરજન્સી ભરતી 2022: ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ (EMRI) દ્વારા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની વિવાદ જિલ્લામાં ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે દર્શાવેલ સ્થળ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત રહેવું પડશે. GVK EMRI દ્વારા સુરત,રાજકોટ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ,જૂનાગઢ અને પંચમહાલ જિલ્લામાં ભરતી કરવામાં આવશે.

ગુજરાત 108 ઇમરજન્સી ભરતી 2022

ગુજરાત 108 ઇમરજન્સી માં EMT ની જગ્યા ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.

ગુજરાત 108 ઇમરજન્સી ભરતી 2022 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ (EMRI)
પોસ્ટ ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT)
કુલ જગ્યાઓ
નોકરી સ્થળ ગુજરાત
ઈન્ટરવ્યૂ તારીખ 07 & 09 ડિસેમ્બર 2022

ઈન્ટરવ્યૂ સ્થળ અને સમય

07 ડિસેમ્બર
(સમય:10:AM થી 02:PM)
સુરત:સુરત હોસ્પિટલ માંડવી, ITI માંડવી નજીક, ટોપે નાકા, તા. માંડવી, સુરત – ૩૯૫૦૦૨
વડોદરા:૧૦૮, ઇમરજન્સી સર્વિસીસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, – કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,કોઠી બરોડા, ૩૯૦૦૦૧
પંચમહાલ:૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, સેવાસદન-૧, ગોધરા,પંચમહાલ- ૩૮૯૦૦૧
ભરૂચ:રૂમ નં. ૩૩, ટ્રોમા સેન્ટર, સિવિલ હોસ્પિટલ,ભરૂચ – ૩૯૨૦૦૧
ભાવનગર:૧૦૮, એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ,ભાવનગર – ૩૬૪૦૦૨
જુનાગઢ:જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, –
જુનાગઢ સિટી ૧, ગીતા લોજ સામે, જુનાગઢ-૩૬૨૦૦૧
જામનગર:રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ, પંપ હાઉસ, રણજીત સાગર રોળનેર પટેલ પાર્ક, જામનગર-૩૬૧૦૦૧
રાજકોટ:૧૦૮ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ – ૩૬૦૦૦૧
09 ડિસેમ્બર
(સમય:10:AM થી 02:PM
અમદાવાદ:ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮, ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા- કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ લાયકાત
E.M.T BSC/GNM/ANM

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી રૂબરૂ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાતમાં દર્શાવેલ સ્થળ અને સમય પર ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઉપસ્થિત રહેશે. ઇન્ટરવ્યૂ ની તમામ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
હોમપેજ Click Here

Leave a Comment