ગ્રામ રક્ષક દળ સુરત દ્વારા 3 પાસ પર ભરતીની જાહેરાત

સુરત GRD ભરતી 2022: પોલીસ અધિક્ષક કચેરી, સુરત દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ રક્ષક દળ ભારતી બહાર પાડવામાં આવી છે. ત્રીજું ધોરણ પાસ પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો પાસેથી 7 દિવસની અંદર અરજી આમંત્રિત કરે છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો ગ્રામ રક્ષક દળ ભારતી સુરત માટે તેમની અરજી મોકલી શકે છે.

GRD સુરત ભરતી 2022

ગ્રામ રક્ષક દળ સુરત દેઅરા તાજેતરમાં એક જાહેરાત અખબારીત કરવામાં આવી હતી જેમાં આ સંસ્થા દ્વારા GRDની વિવિધ જગ્યાઓ ભરવાની જાહેરાત કરેલી છે. તો આ ભરતીની જાહેરાત વાંચી જે કોઈ લાયક ઉમેદવાર આ ભરતીમાં આવેદન કરવા ઈચ્છતો હોય તેના માટેની તમામ માહીતી નીચે આપેલી છે.

GRD સુરત ભરતી 2022- હાઇલાઇટ્સ

જાહેરાત કરનાર સંસ્થા પોલીસ અધિક્ષક કચેરી, સુરત
જાહેરાત ક્રમાંક
પોસ્ટ GRD
જગ્યાઓ
નોકરી સ્થળ સુરત
નોકરીનો પ્રકાર સુરત ગ્રામ્ય પોલીસ નોકરીઓ
આવેદન મોડ ઓફલાઈન

પોસ્ટ

  • ગ્રામ રક્ષક દળ

શૈક્ષણિક લાયકાત

  • 3જું ધોરણ પાસ

ઉમર મર્યાદા

  • ન્યૂનતમ 20 વર્ષ
  • મહત્તમ 50 વર્ષ

ભૌતિક ધોરણ

વજન

  • પુરુષ: 50 કિગ્રા
  • સ્ત્રી: 40 કિગ્રા

ઉંચાઈ

  • પુરૂષ: 162 સે.મી
  • સ્ત્રી: 150 સે.મી

દોડ

  • પુરુષ: 800 મીટર – 4 મિનિટ
  • સ્ત્રી : 800 મીટર – 5 મિનિટ 30 સેકન્ડ

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • રૂ. 230/- પ્રતિ દિવસ

પસંદગી પ્રક્રિયા

  • પસંદગી GRD (ગ્રામ રક્ષક દળ) પસંદગીના નિયમો પર આધારિત છે.

અરજી કઈ રીતે કરવી?

  • પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.
  • સરનામું: જાહેરાત પર આપેલ

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here