ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022 : 8 પાસથી કોલેજ સુધીના વિધ્યાર્થીઓને મળશે નોકરી

ગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022 : જીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં રોજગાર વાચ્છુ ઉમેદવારોને રોજગારી તક મળી રહે અને જીલ્લા રોજગાર કચેરીની વિવિધ સેવાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તથા રોજગાર મેળવવામાં સહાયરૂપ અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશનની માહિતી આપવામાં આવશે.

આ પણ વાંચો : [CBS] કેન્દ્રીય રેશમ બોર્ડમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022

ગાંધીનગર રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે મિત્રો ગાંધીનગર જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ સારો મોકો છે. ભરતીને લગતી માહિતી જેવી કે પોસ્ટ નામ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

ગાંધીનગર રોજગાર ભરતી મેળો 2022 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલગાંધીનગર રોજગાર ભરતીમેળો 2022
પોસ્ટ નામરોજગાર ભરતીમેળો 2022
સંસ્થાજીલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરીયર સેંટર) ગાંધીનગર
સ્થળદહેગામ, માણસા
ભરતી મેળા તારીખ20/12/2022 (મંગળવાર)
27/12/2022 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
સત્તાવાર વેબસાઈટanubandham.gujarat.gov.in

પોસ્ટ

  • વિવિધ જગ્યાઓ
આ પણ વાંચો : PM શ્રમ પેન્શન યોજના 2023 : હવે મજૂરી કરતાં કામદારોને પણ મળશે પેન્શન

શૈક્ષણિક લાયકાત

  • 8 પાસ,10 પાસ, 12 પાસ અને ગ્રેજયુટ

પગાર ધોરણ

  • કર્મચારીઓને નિયમો અનુસાર પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઇંટરવ્યૂ આધારિત

મહત્વપૂર્ણ તારીખ

ભરતીમેળાની તારીખસમયસ્થળ
20/10/2022સવારે 10 : 30 કલાકેમહાસુખલાલની વાડી,
ભારત પેટ્રોલપંપ સામે,
બરફની ફેક્ટરીની બાજુમાં,
દહેગામ, તા. દહેગામ
27/10/2022સવારે 10 : 30 કલાકેનગરપાલિકા હોલ,
તખતપુરા રોડ,
તિજોરી કચેરીની બાજુમાં,
માણસા, તા. માણસા
આ પણ વાંચો : ભરૂચ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment