દિવાળી વોટ્સએપ સ્ટીકર 2022 – આ દિવાળીની શુભકામનાઓ પાઠવો અવનવા વોટ્સએપ સ્ટીકર્સ વડે

દિવાળી વોટ્સએપ સ્ટીકર 2022: હિન્દુઓનો પવિત્ર તહેવાર દિવાળી દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે. દિવાળી પર લોકો ફટાકડા ફોડે છે અને એકબીજા ને શુભેચ્છાઓ આપે છે. જો તમે પણ તમારા દૂરના મિત્રો કે સગાસંબંધીઓ ને દિવાળી શુભેચ્છા પાઠવવા માંગો છો તો વોટ્સએપ દ્વારા દિવાળી સ્પેશિયલ સ્ટીકર લોન્ચ કરવામાં આવ્યા છે. આ પોસ્ટમાં નીચે આપેલ લિંક દ્વારા દિવાળી સ્પેશિયલ વોટ્સએપ સ્ટીકર ડાઉનલોડ કરી શકશો.

દિવાળી વોટ્સએપ સ્ટીકર 2022

વોટ્સએપ દુનિયા નું સૌથી પાવરફુલ સોશિયલ મીડિયા મેસેજિંગ એપ છો. રોજના લાખો લોકો આ એપ પર એકબીજાની વાત શેર કરતા હોય છે. વોટ્સએપ માં આપડે સામેની વ્યક્તિને ટેક્સ્ટ મેસેજ, વીડિયો, ઓડીઓ અને ફોટો મોકલી શકીએ છીએ. આની સિવાય આપડે ઇમોજી અને વોટ્સએપ સ્ટીકર પણ શેર કરી શકીએ છીએ. વોટ્સએપ સ્ટીકર ફીચર્સ એ વોટ્સએપ નું શાનદાર ફીચર્સ છે જેમાં આપડે કોઈપણ તહેવાર અથવા ઇવેન્ટનું સ્ટીકર બનાવીને સામેની વ્યક્તિને વિશ કરી શકીએ છીએ.

કઈ રીતે ડાઉનલોડ થાય છે દિવાળી વોટ્સએપ સ્ટીકર્સ

  • સૌથી પહેલા તમારું વોટ્સએપ ઓપન કરો અને કોઈપણ વ્યક્તિનું ચેટ ઓપન કરો.
  • ત્યારબાદ ઇમોજીના ઓપ્સન પર ક્લિક કરવાથી નીચે ત્રણ ઑપ્સન જોવા મળશે એમાં સ્ટીકરના વિકલ્પ પર ક્લિક કરો.
  • તેમાં તમારે + ના આઈકોન પર ક્લિક કરવાનું રહેશે.
  • પલ્સ ના આઈકોન પર ક્લિક કરવાથી ઘણા બધા સ્ટીકર તમને જોવા મળશે તેમાં નીચે સ્ક્રોલ કરીને Get More Stickers પર ક્લિક કરવાનું રહેશે.
  • Get More Stickers પર ક્લિક કરવાથી સીધા તમે Google Play Store પર રીડાયરેક્ટ થઈ જશો.
  • અહીંયા તમારે સર્ચ બોક્સમાં Whatsapp Diwali Sticker લખીને સર્ચ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી પસંદનું કોઈપણ સ્ટીકર એપ ડાઉનલોડ કરીને તેને install કરી દો.
  • એપ Install કર્યા બાદ વોટ્સએપ માં તમને તે સ્ટીકર એડ કરીને તમે કોઈપણ વ્યક્તિને તે સ્ટીકર આસાની થી મોકલી શકો છો.

વોટ્સએપ સ્ટીકર્સ ડાઉનલોડ કરવાની લીંક

દિવાળી સ્ટીકર્સ Click Here
HomePageClick Here

Leave a Comment