CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) અને ASI (સ્ટેનોગ્રાફર) ની 540 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.મહિલા અને પુરૂષ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 26 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર 2022 સુધી CISF ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.CISF માં ઓફિસ વર્ક કરવા માંગતા માટે ઉમેદવાર માટે આ નોકરીની સુવર્ણ તક છે.
અનુક્રમણિકા
CISF ભરતી 2022
CISF હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે તાજેતરમાં એક ભરતી બહાર પાડવામાં આવી છે તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
CISF ભરતી 2022 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | CISF |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ, ASI |
કુલ જગ્યાઓ | 540 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 25 ઓક્ટોબર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.cisfrectt.in |
પોસ્ટ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) | 418 |
ASI (સ્ટેનોગ્રાફર) | 122 |
શૈક્ષણિક લાયકાત
- CISF હેડ કોન્સ્ટેબલ ની ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ.
ઉમર મર્યાદા
- ઉમેદવાર ની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
- CISF દ્વારા સિલેક્ટ થયેલા ઉમેદવાર ને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) ને રૂ.25,500 થી 81,100/- અને ASI (સ્ટેનોગ્રાફર) ને રૂ.29200 થી 92,300/- નું પગાર ધોરણ આપવામાં આવશે.
ઓનલાઈન ફોર્મ
- રસ અને રુચિ ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પરથી ઓનલાઈન ફોર્મ તારીખ 26 સપ્ટેમ્બર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.
પસંદગી પ્રક્રિયા
- આ ભરતી માટે પસંદગી પ્ર્કારીયા કઈ રીતે થશે તેની માહિતી મેળવવા માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત તપાસો
અરજી કઈ રીતે કરવી?
- અરજીઓ CISF ની સત્તાવાર વેબસાઇટ એટલે કે www.cisfrectt.in પર ઑનલાઇન મોડમાં સબમિટ કરવી આવશ્યક છે. વિગતવાર સૂચનાઓ માટે, કૃપા કરીને આ સૂચનાના પરિશિષ્ટ-I અને પરિશિષ્ટ- II નો સંદર્ભ લો. અરજી સબમિટ કરવાના અન્ય કોઈ મોડને મંજૂરી નથી.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી પ્રક્રિયા શરુ થવાની તારીખ : 26 સપ્ટેમ્બર
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |