[UPDATE] મફત પ્લોટ યોજના ગુજરાત : સરકાર આપશે 100 ચોરસવારનો પ્લોટ મફત
મફત પ્લોટ યોજના: ગુજરાત માં વસવાટ કરતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા મફત પ્લોટ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત ગરીબ, મજૂર અને આર્થિક રીતે નબળા લોકોને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો મફત પ્લોટ આપવામાં આવે છે. ગુજરાત મફત પ્લોટ યોજના દ્વારા અત્યાર સુધી ઘણા બધા … Read more