સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર : જાણો કોણ છે સ્વામી વિવકાનંદ? શા માટે ઉજવાય છે તેમની જન્મ જયંતી?

સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર જાણો કોણ છે સ્વામી વિવકાનંદ શા માટે ઉજવાય છે તેમની જન્મ જયંતી

સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક. તેમનો જન્મ કોલકાતાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી, સંસ્કારસંપન્ન, ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નામકરણ પૂર્વે દાદા દુર્ગાચરણના નામ ઉપરથી … Read more