બોરસદ નગરપાલિકા દ્વારા 8 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતી

બોરસદ નગરપાલિકા ભરતી 2023 : બોરસદ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન, મદદનીશ ઈજનેર અને જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી કિસાન યોજના 2023 : આ કામ નહીં કરો તો નહીં મળે 13 મો હપ્તો

બોરસદ નગરપાલિકા ભરતી 2023

બોરસદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 8 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

બોરસદ નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલબોરસદ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા
સંસ્થાબોરસદ નગરપાલિકા
અરજી છેલ્લી તારીખ13-01-2023
પ્રકારઓફલાઈન

પોસ્ટ

  • કોમ્પ્યુટર ઓપરેટર
  • આસીસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટર
  • મદદનીશ ઈજનેર
  • જે.સી.બી. ડ્રાઈવર
  • પ્લાન્ટ ઓપરેટર
  • ઇન્ટરનલ ઓડીટર
  • વાયરમેન
  • ડ્રાયવરફાયરમેન
આ પણ વાંચો : હવે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સનું સ્ટેટ્સ તપાસો આ એપ વડે

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટરઆઈ.ટી.આઈ. / સરકાર માન્ય / કોર્ષ સી.સી.સી. / સી.સી.સી.+ / કોપા
આસીસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેકટરએચ. એસ. આઈ. (આઈ.ટી.આઈ / સરકાર માન્ય એસ.આઈ.કોર્ષ)
મદદનીશ ઈજનેરડિગ્રી/ ડીપ્લોમાં સીવીલ એન્જીનીયર
ડિગ્રી/ ડીપ્લોમાં મિકેનીકલ, ઈલેક્ટ્રીકલ એન્જીનીયર
જે.સી.બી. ડ્રાઈવરધોરણ 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ
પ્લાન્ટ ઓપરેટરઆઈ.ટી.આઈ / સરકાર માન્ય કોર્ષ
ઇન્ટરનલ ઓડીટરB.Com / M.Com
વાયરમેનઆઈ.ટી.આઈ / સરકાર માન્ય કોર્ષ
ડ્રાયવરફાયરમેનધોરણ 8 પાસ હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ / સરકાર માન્ય કોર્ષ

ઉમર મર્યાદા

  • ઓછામાં ઓછી : 18 વર્ષ

પગાર ધોરણ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઇંટરવ્યૂ આધારિત

અરજી કઈ રીતે કરવી?

અરજદારે સ્વહસ્તાક્ષરમાં અરજી કરવી અને તેની સાથે પોતાની તમામ વિગતો સાથે એલ.સી., શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર, અનુભવના સર્ટી, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડ રજુ કરવાના રહેશે. અરજદારે પોતાનું ઈમેઈલ એડ્રેસ તથા મોબાઈલ નંબર અરજીમાં અવશ્ય દર્શાવવાના રહેશે તેમજ અરજીની જમણી બાજુના મથાળા ઉપર તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવી ફરજીયાત આડી (ક્રોસ) સહી કરવી.

આ પણ વાંચો : મહીસાગર જિલ્લા પંચાયત ભરતી 2023 : કાયદા સલાહકારની પોસ્ટ માટે હમણાં જ આવેદન કરો

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 1301-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here