ભરૂચ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ભરૂચ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : ભરૂચ નગરપાલિકા, ભરૂચમાં એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, પ્લમ્બર, કોપા, ઈલેક્ટ્રીશીયન, ફીટર ટ્રેડની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : [MDM] મધ્યાહ્ન ભોજન યોજના દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ભરૂચ નગરપાલિકા ભરતી 2022

ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભરૂચ નગરપાલિકા ભરતી 2022 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલભરૂચ નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા32
સંસ્થાભરૂચ નગરપાલિકા
અરજી શરૂ તારીખ19-122022
અરજી છેલ્લી તારીખ2712-2022
પ્રકારઓફલાઈન

પોસ્ટ

ટ્રેડ નામજગ્યા
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર11
પ્લમ્બર03
કોપા (કોમ્પ્યુટર ઓપરેટર)05
ઈલેક્ટ્રીશીયન10
ફીટર03
કુલ જગ્યાઓ 32

શૈક્ષણિક લાયકાત

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર ITI પાસ હોવો જોઈએ
આ પણ વાંચો : PM eVIDYA : PM ઇ વિધ્યા પોર્ટલ જાણો યોજનાનો ઉદેશ્ય, લાભ અને અન્ય માહિતી

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

પગાર ધોરણ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ ઇંટરવ્યૂ આધારિત થશે.

અરજી કઇ રીતે કરવી?

તારીખ 19-12-2022 થી તારીખ 23-12-2022 સુધીમાં બપોરના 11:00 કલાકથી સાંજના 6.00 કલાકથી સુધીમાં ભરૂચ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 18 સમાજ કલ્યાણ શાખામાંથી રૂબરૂમાં અરજીપત્રક મેળવી તારીખ 2712-2022 સુધીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, ભરૂચ નગરપાલિકા, ભરૂચના નામે (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસશીપ યોજના લખવી) મોકલી આપવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ : 19-122022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 2712-2022
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટમાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here