ભાણવડ નગરપાલિકામાં આવી પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

ભાણવડ નગરપાલિકા દ્વારા નીચે જણાવ્યા મુજબની ખાલી જગ્યા સરકારશ્રીના ધારા ધોરણી મુજબ તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરારથી ભરવાની થતી હોય, જગ્યા પર નિમણુક માટે રસ ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની સર્વોને આધારે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૦૯/૨૦૧૨ ના રોજ સવારે ૧૦-૦૦ કલાક નગરપાલિકા કચેરી, ભાણવડ ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી અને યોજવામાં આવનાર વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે. આ અંગે વધારે જાણકારી અર્થે નીચે મુજબના નંબર પર સંપર્ક કરવો, મો. ૯૮૭૦૦૪૫૪૭૫ અથવા તો નગરપાલિકા કચેરીની રૂબરૂ મુલાકાત લેવી.

ભાણવડ નગરપાલિકા ભરતી

ભાણવડ નગરપાલિકા દ્વારા મ્યુનીસીપલ એન્જીનીયરની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે, તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભાણવડ નગરપાલિકા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનુ નામ ભાણવડ નગરપાલિકા
પોસ્ટ મ્યુનીસીપલ એન્જીનીયર
જગ્યાઓ 01
નોકરી સ્થળ ભાણવડ / ગુજરાત
ઈન્ટરવ્યું તારીખ 21.09.2022

પોસ્ટ

  • મ્યુનીસીપલ એન્જીનીયર

શૈક્ષણિક લાયકાત

  • B.E / B.Tech Civil

ઉમર મર્યાદા

  • 18 વર્ષથી 35 વર્ષ

પગાર ધોરણ

  • રૂ. 16,500/- ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ઈન્ટરવ્યું આધારિત

નોકરી સ્થળ

  • ભાણવડ (ગુજરાત)

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને નીચે આપેલા સરનામે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે

મહત્વપૂર્ણ તારીખ

  • ઇન્ટરવ્યુ તારીખ: 21/09/2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment