બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં આવી ભરતીની જાહેરાત

જીલ્લા પંચાયત બનાસકાંઠા ભારતી 2022 : જીલ્લા પંચાયત બનાસકાંઠાએ બનાસકાંઠા માટે “કાનૂની સલાહકાર” ની કરાર આધારિત નિમણૂક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમને નીચે અન્ય વિગતો આપવામાં આવી છે જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી.

આ પણ વાંચો : [NEW] ગુજરાત પશુ ખાણ દાણ સહાય યોજના : ખેડૂતોને મળશે મફત 250 કિલો ખાણદાણ

જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી

બનાસકાંઠા જીલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે ઉમ્મેદવારોની જરૂરીયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ જીલ્લા પંચાયત બનાસકાંઠા
પોસ્ટ કાયદા સલાહકાર
નોકરી સ્થળ બનાસકાંઠા
અરજી કરવાની છેલ્લી તારીખ 18/11/2022
અરજી મોડ R.P.AD/Speed ​​Post

પોસ્ટ

  • કાયદા સલાહકાર
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ટીકીટ મળી

શૈક્ષણિક લાયકાત

  1. ભારતમાં માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછી કાયદાની સ્નાતકની ડિગ્રી,
  2. કાયદાની પ્રેક્ટિસમાં પ્રવેશ મેળવવો આવશ્યક છે.
  3. CCC+LEVEL કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન હોવું જોઈએ.

અનુભવ

  • CCC કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન

ઉમર મર્યાદા

  • મહતમ : 50 વર્ષ

પગાર ધોરણ

  • 60000 પ્રતિ મહિના

પસંદગી પ્રક્રિયા

  • ઈન્ટરવ્યું આધારિત
આ પણ વાંચો : કોંગ્રેસને વધુ એક ઝટકો, MLA ભગવાન બારડે આપ્યું રાજીનામું

અરજી કરી રીતે કરવી?

  • જિલ્લા પંચાયત નવસારીની વેબસાઈટ https://banaskanthadp.gujarat.gov.in/ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે જે ડાઉનલોડ કરીને અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ જાહેરાતના પ્રકાશનની તારીખથી 10 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડી/સ્પીડ પોસ્ટ પરથી ઉપર જણાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 18/11/2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here