અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 : અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર એપ્રેન્ટીસ એક્ટ – 1961 હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર ડિઝલ મિકેનીકલ, સર્વેયર, ડ્રાફ્ટમેન સીવીલ, પ્લમ્બરની એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.
Your are blocked from seeing ads.
અનુક્રમણિકા
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
Your are blocked from seeing ads.
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022 |
પોસ્ટ નામ | અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022 |
કુલ જગ્યા | 10 |
સંસ્થા | અંકલેશ્વર નગરપાલિકા |
અરજી શરૂ તારીખ | 29-12–2022 |
અરજી છેલ્લી તારીખ | 12–01-2023 |
પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
ટ્રેડ નામ | લાયકાત | જગ્યા |
ડિઝલ મેકેનિકલ | આઈ.ટી.આઈ. | 2 |
સર્વેયર | આઈ.ટી.આઈ. | 2 |
ડ્રાફ્ટમેન સીવીલ | આઈ.ટી.આઈ. | 2 |
પ્લમ્બર | આઈ.ટી.આઈ. | 4 |
કુલ જગ્યા | 10 |
ઉમર મર્યાદા
પગાર ધોરણ
- સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ આધારીત કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- જાહેરાત આવ્યેથી તારીખ 29-12-2022 થી તારીખ 07-01-2023 સુધીમાં બપોરના 12:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠક, શાખામાંથી રૂબરૂ અરજીપત્રક મેળવી તારીખ 12-01-2023 સુધીમાં આર.પી.એડી / સ્પીડ પોસ્ટથી, મુખ્ય અધિકારી અંકલેશ્વર નગરપાલિકાના નામે (કવર ઉપર એપ્રેન્ટીસશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી શરૂ તારીખ : 29-12-2022
- અરજી છેલ્લી તારીખ : 12-01-2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
2 thoughts on “અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”