આમોદ નગરપાલિકા દ્વારા ITI પાસ માટે ભરતીની જાહેરાત

આમોદ નગરપાલિકા ભરતી 2022 : આમોદ નગરપાલિકામાં સને 202223ના વર્ષમાં સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા), કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા), બેંક ઓફીસ એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 : 8 પાસથી ગ્રેજયુટ પાસ ઉમેદવારોને મળશે નોકરી

આમોદ નગરપાલિકા ભરતી 2023

આમોદ નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસની કુલ 6 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આમોદ નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલઆમોદ નગરપાલિકા દ્વારા ITI પાસ માટે ભરતીની જાહેરાત
પોસ્ટ નામઆમોદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા06
નગરપાલિકા નામઆમોદ નગરપાલિકા
ઈન્ટરવ્યુ તારીખ06-012023
પ્રકારઈન્ટરવ્યુ

પોસ્ટ

  • સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા)
  • કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)
  • બેંક ઓફીસ એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
સીવીલ એન્જીનીયર (ડીપ્લોમા)ડીપ્લોમા
કલાર્ક / કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)આઈ.ટી.આઈ.
બેંક ઓફીસ એપ્રેન્ટીસગ્રેજ્યુએટ
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ 3 રાશીવાળા વ્યક્તિઓ રહેજો સાવધાન, જાણો તમારું ભવિષ્ય

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી રહેશે.

પગાર ધોરણ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઇંટરવ્યૂ આધારિત

અરજી કઈ રીતે કરવી?

  • શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે આમોદ નગરપાલિકા કચેરીએ વોક ઇન ઈન્ટરવ્યુમાં તા. 0601-2023 સમય સવારે 11:00 કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.

મહત્વપૂર્ણ તારીખ

  • ઈન્ટરવ્યુ તારીખ : 06-01-2023 સમય સવારે 11:00 વાગ્યે
આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા પંચાયત દ્વારા કાયદા સલાહકારની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

2 thoughts on “આમોદ નગરપાલિકા દ્વારા ITI પાસ માટે ભરતીની જાહેરાત”

Leave a Comment