આજના પેટ્રોલ ડીજલના ભાવ 26-08-2022

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

26-08-2022 પેટ્રોલ ડીજલના ભાવ

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ છતાં સરકારી ઓઈલ કંપનીઓ મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (petrol diesel price today) માં કોઈ ફેરફાર કરી રહી નથી. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા દર મુજબ આજે ​​પણ દિલ્હી-મુંબઈ સહિત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડ 3 ડોલરથી વધુ વધીને 96.58 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે, જ્યારે wtiની કિંમત પણ 3 ડોલર વધીને 90.55 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો : દુકાન સહાય યોજના 2022

26-08-2022 ના પેટ્રોલ ડીજલના ભાવ ફેર

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો આવતા સામાન્ય પ્રજાને રાહત મળી રહી છે. મંગળવારના રોજ સતત 13મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારના રોજ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 20 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 7 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે આવો અમે આપને જણાવીએ ગુજરાત સહિત દેશના મુખ્ય શહેરોના ભાવ અંગે..

પેટ્રોલ ડીજલના ભાવ ઘરે બેઠા કઈ રીતે જાણવા

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો વધારો કરવામાં આવે છે. અને ત્યાર બાદ નવા ભાવ સવારે 6 વાગ્યે પ્રકાશિત કરવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આજના સોના ચાંદીના ભાવ જાણવા અહી ક્લિક કરો